માઇક્રોફીક્શન.....છુટાછેડા
સોનલે સાગરના હાથમાં છુટાછેડાના કાગળીયા આપીને કહ્યું કે:-"મે સહી કરી દીધી છે હવે તમે પણ સહી કરી દો."
સાગરે આશ્ર્ચયૅથી પુછ્યું કે:- છુટાછેડા? પણ કેમ?
સોનલે કહ્યું કે:- "તમે ગઈકાલ રાત્રે તમારા મેસેન્જરના મેસેજ ડીલેટ કરવાનું ભુલી ગયા હતાં.
લેખન:- પિંકલ પરમાર "સખી"