હે ઇશ્વર તું તો અનન્ય છો
ન તખ્ત કે ન તાજ છતાંયે
ફેલાયેલ તુઃ સર્વત્ર છો
પાને પાને છે તારી. હાજરી
ધરાના કણેકણમાં વ્યાપ્ત છો
આકાશ પવન કે જળ વાયુમાં
એ સઘળાં તત્વમાં તું લિપ્ત છો
અક્ષય અમર અજર વિશેષણથી
તું તો હંમેશા ભર પૂર સિકત છો
ૠતુપલટા સાથે તારે શું લેવાદેવા?
કતતને પામવાજતિ જોગી તપ કરે
પરંતું તું તોપ્રત્યેકમાં વસીથ છો