ઝુલ્ફો છે તારી રેશમી
હોઠ તારા કહે છે, કિસ મી
આંખો તારી છે અણિયાળી
લાગે છે તુ બહુ રૂપાળી
ચહેરો છે તારો, જાણે ચાંદનો ટૂકડો
જોઇને તને, અરીસો પણ થઈ જાય છે લટટૂડો
મારી સાથે તને જોઇને સુરજ પણ જલી જાય છે
અને જોઇને તને ચાંદ પણ છુપાઈ જાય છે
પવન કરે છે છેડતી તારી જુલ્ફો સાથે
અને વાદળો તારી ઉપર વરસી જાય છે
#priten 'screation#