Gujarati Quote in Motivational by Dr. Damyanti H. Bhatt

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"ગીતા જયંતિ"
ગીતા સંદેશ--
સ્થિત...પ્રગ્ના
સરલ...જીવન
સમાન... દૃષ્ટિ
કર્મ માં... નિષ્ઠા
ફલાશા...રહિત
ત્યાગ...સમર્પણ
નિર...અહંકાર
નિર...અભિમાન
કર્તવ્ય... યુદ્ધ
જીવન... શુદ્ધ
ગ્યાન...વિગ્યાન
લાભ...અલાભ
જય...પરાજય
સુખ... દુઃખ
સર્વે... સમાન
ભક્તિ...યોગ
શાંતિ... મોક્શ્
આમાં નું કંઈ જ ન થાય
તો બધું જ કૃષ્ણાર્પણ...આછે ગીતા નું દર્શન. ગીતા માં જીવન દર્શન છે તે પણ સમગ્ર માનવજાત માટે.

Gujarati Motivational by Dr. Damyanti H. Bhatt : 111303263
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now