Gujarati Quote in Poem by Riyansh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ છે મારો
તારા આ જીણા સ્મિત સામ હાસ્યમાં,
તારા મીઠા મધુર સ્વરમાં,

તારી કાનની બાલી અને નાકની નાથડીમાં,
તારી આ અખોના કાજલમાં,
તારી નારાજ થવાની આદતોમાં,

શું કહું તમને મારો પ્રેમ છે તમારા જીવનના દરેક પલમાં
@Riyansh

Gujarati Poem by Riyansh : 111302750
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now