ઇતિહાસ સાક્ષી છે, વિધ્યાર્થીઓના મોટાભાગના આન્દોલનો પરીવર્તન લાવનારા હોય છે. મોટી સન્ખયામા વિધ્યાર્થીઓ રસ્તા પર ઊતરી આવે એટલે નવા જુનીના અણસાર આવવા લાગે. તેથી સરકાર સાવધાન....કા પ્રશ્ન સોલ્વ કરો...વિધ્યાર્થીઓને બાહેન્ધરી આપો કે, "હવે પછી ખામી રહિત પરીક્ષાઓ લેવામા આવશે તેમજ કોઇપણ પ્રકારના કૌભાન્ડ નહી થાય.."નહિતર વર્ષોની તપશ્ર્યા પછી પણ જો ગેરરિતીઓના કારણે નોકરીઓથી વન્ચિત રહે તો તે બળવો જ કરે...જે વિરોધ પક્ષ ના કરી શકે તે વિધ્યાર્થીઓ કરી શકે...
-ઇતરકાકા