Gujarati Quote in Motivational by Rakesh Saidane

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંઘર્ષથી માણસના જીવનની ગુણવત્તા વધે છે,સંઘર્ષ એક યુનિવર્સિટી છે,એમ સમજોને કે એ બંધ બારણે ચાલતી શાળા છે, કોઈ જાણે નહીં ને ભીતર સાત સમંદર જેટલું ઊંડાણ છે, સંઘર્ષના વિદ્યાર્થી બને છે તેમના અંતરમાં જ કેટલાય સવાલોના જવાબો એને મળી જતા હોય છે... સંઘર્ષ એ ઘર્ષણ નથી પણ વિકસિત થવાનો અવસર છે.

રાકેશ સૈદાણે

Gujarati Motivational by Rakesh Saidane : 111299277
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now