Gujarati Quote in Poem by Ayushiba Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માં... લખવાં બેઠી તારા વિશે પણ
કાગળ કોરો રહી ગયો.....
લખી તે મને તારા
પર હું શું લખી શકું....?
શબ્દ તે આપ્યા હવે
તારા માટે શબ્દો હું ક્યાંથી ગોતુ...?

-Ayushiba jadeja

Gujarati Poem by Ayushiba Jadeja : 111296914
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now