આ મનની દખલગીરી સાચી કહેવાય.
જે સાથે નહિ એની પાછળ પાગલ થાય
અને જે સાથે છે એમાં જ તે ઘાયલ થાય..
સમય જતાં પછી એજ મન ફાજલ થાય..
લોકો એના થી જ હજી કાયલ થાય..
પ્રસંગો આવતાં વાતોનો પ્રવાહ વાયરલ થાય..
લેખક માટે તો સઁજોગના નામ માટે શાયર થાય..
દિલોની વાતમાં જ આ શાયર શજની થાય..