!! જય દ્વારકાધીશ !!
એનો આરોપ મારા પર સંગીન છે
કે ગઈ રાત વિતાવી મે રંગીન છે
માન મોભો ને ઈજ્જત આબરૂ
મે વડીલોના કરેલા છીન્નભિન્ન છે
એ ફેલાવતા ફરે છે વાયકા એવી
સગી આંખે જોયો એણે સીન છે
નવરાને જાણે કે મળ્યું નજરાણું
ચચાઁ કરવામાં થયા બહુ લીન છે
સભા ગામની આજ ભરીને વિનુ
ચોરે ને ચૌટે વિતાવી રહ્યાં દિન છે
વિનુ દવે Nilkanth