Gujarati Quote in Poem by Narendra joshi દેશી

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નજર

તારી જોવાની એ નજર ઘાયલ કરી ગઈ
હું તારામાં ભીંજાતો રહ્યો ને તું ચાલી ગઈ.

જાણે વસંત ફૂલ કારમાવીને ચાલી ગઈ
પાનખર ડાળીએ ડાળીએ પથરાતી ગઈ.

તું હતી કોણ? એતો કાઈ ખબર નઈ
ચિતડું મારું ચોરી ને ગાયબ થતી ગઈ.

રાહ તારી જોતા સમય ને હું ખોવાતા ગયા
ને તું કાયમ સપનાઓના મહેલ આપી ગઈ.

નરેન્દ્ર જોષી

Gujarati Poem by Narendra joshi દેશી : 111294266
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now