Gujarati Quote in Poem by Kundan Langalia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું તો હરિને શોધું છું
જગના જનમાં
ઊના. ઊન આંસુમાં
ફળફળતા નિઃસાસામાં
વહેતા જખમમાં
હીઝરાતા મનમાં
શુષ્ક થતાં જીવનમાં
પીડાના વળગણમાં
શમણાની રાખમાં
શું હશે. હરિ?
કૃપા. કે અવકૃપા તો આની દેન છે ને?

Gujarati Poem by Kundan Langalia : 111293350
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now