માઈક્રો ફિક્શન વાર્તા
શીર્ષક :- અન્યાય
લેખક :- ભરત રબારી
અદાલતમાં ન્યાય મેળવવા માટે આવેલી એક સ્ત્રી ન્યાયધીશ સમક્ષ અરજ કરી રહી હતી," જય સાહેબ મારો પુત્ર મને અપાવી દો, હું મારા પુત્ર વગર નથી રહી શકતી. હું મારા પત્ર વગર નહીં જીવી શકું".
ન્યાયાધીશે સમાધાન વિશે પૂછતા કહ્યું; " તેનો પતિ તેના માતા પિતાને છોડીને મારી સાથે અલગ રહે તો હું સાથે રહેવા તૈયાર છું".
તારીખ :-14 નવેમ્બર 2019. - ભરત રબારી
વાર :- ગુરુવાર (માંગરોળ , જી.જુનાગઢ)