?શું હું રીસાઇ જાવ સવારથી
કે...હવે તમે છેક સાંજે આવશો.
કે સાંજે ન આવો તો
બિજા દિવસની સવાર ન જોવી.
સાંભળો.....
હું રોજ સવાર થી સાંજ
અને આખી રાત
રાહ જોઇશ તમારી.
પુરી આશા છે કે તમે આવશો જ.?
...
.....
.......
"તમે આવશો ને.....!!"
#કાવ્યોત્સવ
#સાહિત્ય
--Shital Goswami (Krupali)
--Rajkot