મારું નવું પુસ્તક “શ્રેષ્ઠ સંતાન સંસ્કાર સંહિતા” પ્રકાશિત થઈ ગયું છે. Book Shelf દ્વારા પ્રકાશિત આ પુસ્તક જે માતા-પિતા બનવાના છે અને માતા-પિતા બની ચૂક્યા છે તે સૌ માટે અચૂક વાંચવા-વસાવવા જેવું છે. આ પુસ્તકમાં પૌરાણિક સંદર્ભો, પ્રસંગો, વાર્તાઓથી માંડીને જાણીતા ડૉક્ટરોના અભિપ્રાયો પણ સામેલ છે. ટૂંકમાં ગર્ભમાં દિવ્ય આત્માનાં આહ્વાનથી લઈને ટીનએજ બાળકનાં ઉછેર સુધીની તમામ વાતો ઉદાહરણો સાથે પ્રસ્તુત કરી છે. ઉત્તમ ડિઝાઈનર શ્રી ફરીદભાઈએ આ પુસ્તકના સુંદર – નયનરમ્ય લે-આઉટ અને ટાઈટલ બનાવ્યા છે.
આવતીકાલ તા. 14મીથી અમદાવાદ ખાતે શરૂ થનારા પુસ્તક મેળામાં આ પુસ્તક મળી શકશે. ઓનલાઈન ખરીદી માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરવાથી ઘરે બેઠા મેળવી શકાશે અથવા નીચેના નંબર પર કોલ કરવાથી પણ મળી શકશે.
http://www.gujaratibookshelf.com/
સંપર્ક : 9825611694 તથા 9099600362
- અને હા… ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ તો ખરું જ..
- પુસ્તકના પાના 240 (પેપર)
- કિંમત 350