Gujarati Quote in Poem by D S Dipu શબ્દો નો સાથ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાગણીઓ ની ખીણ બહુ જ ઊંડી નીકળી..
ક્ષણિક માટે એ ક્ષીણ નીકળી...
જયાં ગયા વહેતાં લાગણીઓ ના પ્રવાહ માં..
જીંદગી હસીન નીકળી...
સંબંધો ના પાયા એટલાં મજબૂત રાખ્યા કે,,
હમેશા લાગણીઓના તાર ઝણઝણી ઉઠયાં...

Gujarati Poem by D S Dipu શબ્દો નો સાથ : 111286226
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now