ઘણીવાર વિચારુછુ કે હું જો ટુંકી વાર્તાઓ લખી શકું છું તો નાની મોટી શાયરી કે કવિતા કેમ ના લખી શકું!
પરંતુ હજી સુધી મે આવો કોઇ જ પ્રયત્ન કર્યો નથી ને ભલે મારી આમ ઇચ્છા હોય શકે પરંતું એ ચીજ મારી શક્તિની બહારની વસ્તુ છે કારણકે ભલે મારો વિચાર એ હોય શકેછે પણ મારી લાયકાત મને આ કામ કરવાનું ના કહેછે કારણ કે જેનુ જેવુ કામ..
તેથી જ લેખક લેખ લખી શકેછે પરંતું તે શાયરી ના જ લખી શકે તેમ શાયર પણ શાયરી લખી શકેછે પરંતું તે લેખ કદી ના જ લખી શકે..એ વાત બિલકુલ તદ્દન સાચી છે.