કોઇનું જીવન કયારેક સુખી પણ હોય શકેછે તો કોઇનું જીવન કયારેક દુ:ખી પણ હોય શકેછે પણ તેનો એ મતલબ નથી કે પોતાનો જીવ આપી દેવાથી આપણા જીવનમા પડતી તકલીફો દુર થઈ જશે! આમતો જીવ આપતી વખતે ખરેખર આપણી બુધ્ધી નષ્ટ થઈ જતી હોયછે કારણકે આપણે તે સમયે કંઇ પણ યોગ્ય સારો વિચાર કરતા નથી ને આપણા મગજમાં જે કંઇ વિચાર આવેછે તે કરીને જ બેસીએ છીએ..જીવન કદી માંગે મળતું નથી પરંતું આપણે કદાચ પાછલા જનમમાં કેટલાક સારા કાર્યો કર્યા હશે તેના થકી આપણને ફરી માનવ જીવન મળે છે.
એકજ ઘરના પતિ પત્ની ને બાળક એક સાથે રેલ્વે ટ્રેક ઉપર સામુહીક આપઘાત...!!!!
જીવન મળ્યુ ને વેડફી નાખ્યુ તે આનું નામ..સો દુ:ખોની એક દવા...મોત!!!