"દોસ્ત"
?️ નિશાળના દરવાજા પાસે ઊભો રહીને વાટ જોતો ,
એ મિત્ર જ્યારે એક ખાટીમીઠી ગોળીને
રૂમાલમાં વિંટાળી દાંતથી તોડી કે'તો કે
કોઈ પણ ટુકડો લઈ લે
બન્ને સરખાં જ છે...

એ નિર્દોષ મન અને મૈત્રીની મજા
આજનાં આ ચોકલેટ ડે માં નથી , યાર....?

(Ashok Chavda)

Gujarati Vatodiyo Viraj by अंजान की बातें : 111280425

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now