?Move on ?
? " જો વ્યક્તિ દુર ગયા પછી ફરીથી પાછું આવે છે, તો સમજવું કે એ તમારા માટે સર્જાયું છે ! અને એ જ સાચો પ્રેમ છે !
પણ જો એ નથી આવતું તો સમજી લેવું ,
એ તમારાં માટે સર્જાયું જ ન હતું....
જેટલો સમય સાથે હતા તે એક અદ્ભુત સમય હતો , અને એ તમારાં માટે એક ટેમ્પરરી ગિફ્ટ હતી , જેટલો સમય હતો એટલો માણી લીધો..."?
✴️મુવ ઓન અઘરું છે પણ જેટલું જલ્દી અપનાવો એટલું ખુદ માટે સારું છે..✴️
-(Ashok Chavda)