ડગલું તો ભરો, સાથે ચાલનાર મળી રહેશે, આ કાયરો ના વન માં હિંમતવાન મળી રહેશે,
અરે! ચાલો તો ખરાં મોત ને પણ મળી લઈએ, દુબળા,પાતળા,દિકુ દૂર રહેજો આથી સૂડી વચ્ચે નાથી લેનાર મળી જશે,
આ રણ માં ક્યાં કોઈ કોઈ નું છે આગળ ચાલો ક્યાંક તો થોળ-બાવળ ની છાંય મળી રહેશે,
મશાલ મોત ની આ પીઠબળ તેલનું મળી રહેશે, ને આપણે હાથમાં હાથ ઝાલી ધરા થી ગગન જોડી દઈએ, મારી ભેરા તો ચાલો સુવાસિત સતવિચાર થી દુષ્કર્મ ને દંડ આપી દઈએ.
#- શુન્યની કલમ -#