"ક" "ખ" "ગ" જયાં કક્કો
લખ્યો ખોટો
:
:
:
માસ્તર આવી ઉભાં લઇ સોટો
દોસ્ત ત્યારે વહારે થઈ આવ્યો મારો
મોટો
માસ્તર ને પાડયો ભોંઠો
ત્યા રે માસ્તરે સમજાવ્યો
જીવનરૂપી ને ભણતરુપી "કક્કો"
કહયું,ભણતરુપી કક્કો ખોટો હોય તો સુધારી લઇશ
જીવનરૂપી કક્કો નહી સુધારી શકા
એટલે જ જીવનરૂપી કક્કો
સાચો ને ઘુટો પાક્કો