Gujarati Quote in Poem by Dhaval Gohel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલવાનું હજુય ચાલુ છે
થાકવાનું હજુય ચાલુ છે
શ્વાસને થીગડાઓ મારીને
પહેરવાનું હજુય ચાલુ છે
જર્જરીત થઈ ગયેલી ઈચ્છાઓ
ચુસવાનું હજુય ચાલું છે
સ્વાર્થ પર લાગણી લપેટી ને
વેચવાનું હજુય ચાલું છે
છે જૂના સ્થાન ને જૂની રીતો
નાચવાનું હજુય ચાલું છે
સાવ છુંટુ છવાયું છે કિંતુ
ચાહવાનું હજુય ચાલું છે..

Gujarati Poem by Dhaval Gohel : 111272950
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now