iતારા વિચારમાં હૃદય ધબકે છે
તારા એહસાહમાં હૃદય ધબકે છે
તારા પ્રેમના પગરવમાં હૃદય ધબકે છે
તારા હેતના હરખમાં હૃદય ધબકે છે
તારી લાગણીમાં હૃદય ધબકે છે
તારી કલ્પનાકૃતિમાં હૃદય ધબકે છે
તું આવીશ એ આશામાં હૃદય ધબકે છે
તું મળીશ એ અભિલાષામાં હૃદય ધબકે છે
મન તને મળવા મથે છે
હૃદય તને પામવા ઝંખે છે
કેમ થંભાવુ મારા ધબકારને
તારા મિલનની તરસમાં હૃદય ધબકે છે...✍️