સુપ્રભાત..?
જીવન નાવ છે
પ્રેમ હલૈશા છે
સંસાર દરિયો છે
નદી તેની ધારા છે
નિત્ય ઉતાર છે
નિત્ય ચઢાવ છે
મનની ચંચલતા છે
તનની ઉદ્વેગતા છે
ચાંદની વધઘટ છે
જીવનની શીખ છે..
પૂર્ણ ચાંદ ક્યારેક છે
ક્યારેક અમાસ છે.
તો જીવન કેમ ઉદાસ છે???
આજ સુપ્રભાત કહેવું છે
સાથે સાથે મિત્રો....
શુભરાત્રિ પણ શરદની છે?
આનંદો દૂધને પૌંઆ ની
અનેરી મિજલસ છે....!
*શરદ પૂર્ણિમા* ની....
અનેક *શુભકામનાઓ*...??
જયશ્રી પટેલ
૧૩/૧૦/૧૯