મળ્યો હતો સાથ તારો સપનાની કેડીએ
ખખડાવી ને દીધી દસ્તક દિલની ડેલીએ
હતાં કોમળ ફુલ રાહોમાં સપનાની કેડીએ
કંટકને પણ ફુલ બનાવ્યા તે કાંટાડી કેડીએ
ચાંદા સૂરજ રમતા આંગણે સપનાની કેડીએ
ગગનચુંબી વિચારતો કર્યો જીવનરુપી કેડીએ
Bhavesh
પાંખો સાથે ઉડતા આકાશમાં સપનાની કેડીએ
મજધારે ડુંબતી નાવ બચાવીશું પ્રેમની કેડીએ