પળ પળ તારી યાદ હોય બસ હૈયું લાગણીવશ બની જાય.!
હૈયા ને સમજાવા મથુ તો યાદો નયન થી અશ્રુ ઓ
બની જાય.!
ગાલ પર કરેલ પહેલું ચુંબન
શરમ ના સેરડા પાડી
જાય.!
પ્રિયતમ!! તમે સાથે હોય ને એટલે દુનિયા નું સઘળું
ભૂલી બસ તારી બાહોમાં
સમાવી જાય.!
ને એય મીઠી મીઠી પ્રેમ ની વાતો માં બેય ડુબી જાય.!
ચાલ ને "વાલમ" કયાંક દુનિયા થી અલગ એક આવી દુનિયા વસાવી જાય.!