સાથીના સૂર સરસર્યા શ્રવણ કાન સોંસરવા,
ભીતી ભાતીગળ ભમવા લાગી ભવેભવની,
મન મિંમાસાની મૂળી મુજ મર્મને મઠારતી,
આંખ ઓઝલે અસવાર બની અણીયલ નૈણ,
રસ રાખ્યા કરતી રાસરંગીણી રુપરુપની રેલ,
પ્રણય પ્રગટાવી પ્રાણ પૂરતી પ્રેમમાધુરી પ્યાસી,
આતમનુ અંધારુ ઓલવી અજવાળુ પાથરતી,
ચંચળ મન ચીરીને ચાહમાં *ચાહત* ચેડવ'તી,
વિજ વાદળે વર્ષાનુ વૃંદ બૂંદ બની વમળ વેરવતી,
મધુરતાલે માલીની મુખડે મલકાઈ મન મહોડતી,
#વિજુ