મૃદલ ભાવનાત્મક ,
શબ્દમાં અભિવ્યક્તિ,
ચૈતન્યમય અનુભૂતિ...
અબુધ સ્વભાવે,
ભાવનાત્મક સમજ માં,
દ્વેત ભાવમાં, અનુભૂતિ...
ખરેખર વિલસતું એ,
સુવર્ણ પ્રભાતે ફુલો પર,
ઝાકળ બિંદુ અનુભૂતિ.
કેવળ શબ્દાતીત સહવાસ,
સદૈવ નિતરતી પ્રકૃતિ માં,
આનંદ સ્વરૂપમાં અનુભૂતિ
===============