Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરી કલ્પના થી, જીવન નહિ ચાલે,
વિચાર ફક્ત કરવાથી પણ નહિ ચાલે.

પાંખો ફફડાવી લો, મન ને સંકેલી ને,
ઊડાન અનંત, ભર્યા વગર નહિ ચાલે

સમય નો સથવારો, નિશાન અચૂક ને,
લક્ષ્ય ભેદન કર્યા વગર, હવે નહિ ચાલે

મનભાવન નાવડી, કર્મના હલેસા જ્યાં
ભવસાગર ખેડ્યાં વગર, હવે નહિ ચાલે

ભાવની ભક્તિ, પ્રાણ શક્તિ છે યોગમાં
સમર્પણ કર્યા વિના દિલ, હવે નહિ ચાલે

સુખ દુઃખ માં સંચર્યા, મમત્વ માં બાંધી ને,
આનંદ ની અનુભૂતિ વગર, હવે નહિ ચાલે.

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111268051
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now