યાદો ના સહારે જીવવા ની
આદત નથી
ને તમે આમાં છટકી જાવ એ કેમ ચાલે...
તમારા સાથે જા જીવવા ની જીંદગી ને
તમે આમાં ચાલ્યા જાવ
એ કેમ ચાલે...
તમારી વાતો કરવી હોય તમારી સાથે ને
તમે વાત ન કરો એ
કેમ ચાલે...
અમારાં સાથે રહેવા તમે ન માનો જયારે અમારે સાથે રહેવું ને
કેમ ચાલે...