================
દ્રષ્ટિના , આલેખન માં રહું છું;
મૌન ના ,આલેખન માં રહું છું.
નિ: શબ્દ ,હયાતિ સદૈવ મારી
શબ્દ ના આલેખન માં રહું છું.
==================
આમ, તૂટક તૂટક , શબ્દાત્મક વહી જાય છે,
મારી કલ્પના ની પાંખો થી, એ ખરી જાય છે;
શોધી ને થાકી ગયો અસ્તિત્વ મારું, જગતમાં,
આનંદ ની રસધાર, ભીતર ઊભરી જાય છે;
===========================