બહુ જ ગહેરો છે , ઝખ્મ મટશે નહીં
દર્દ માં સહી લેવાનું, ઝખ્મ મટશે નહીં
ઊફ! કદી થાય નહિ, આ અલમ માં,
તપસ્વી ત્યાગ લાગે છે,કદી ઘટશે નહીં;
ખામોશ નજરે ,અનુભૂતિ , કરીને રહોને,
ટટળતી ઈન્તેજારી, જીવન, હટશે નહીં;
હવામ મહેંક પણ, રૂઠી લાગે છે વસંતની,
સંદેશ આ પતઝડ જેવો, કદી ટળશે નહીં;
સિલસિલો છે આ ,સાધના અનન્ય ભાવે,
આનંદ સ્વરૂપ દિલથી, કદી બિછડશે નહીં;
==={{}}==={{}}==={{}}==={{}}===