આનંદ..આનંદ..આનંદ..
માતૃભારતી પર લેખક શ્રી કમલેશ જોષીની રહસ્યમય નવલકથા "સાપ-સીડી"ને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના Top 50 લેખકોમાં સુપ્રસિદ્ધ લેખકો કાજલ ઓઝા વૈદ્ય, આશુ પટેલ, પ્રવીણ પીઠડીયા, ધ્રુવ ભટ્ટની સાથે એક નામ કમલેશ જોષી પણ છે. ખૂબ ખૂબ આભાર તમામ વાચકોનો.. તો આજે પ્રકાશિત થયેલું "સાપ-સીડી"નું પ્રકરણ ૨૧ વાંચો નીચેની લિંક પર ક્લિક કરી Read Now પર ક્લિક કરીને..
https://www.matrubharti.com/book/19872356/sap-sidi-21