ગાંધી જયંતી

બાપુ
આપની ૧૫૦મી જયંતી
એ કેમ કહું કે રામરાજ્ય
આવી ગયું છે!
"સ્વરાજ" તો છે જ!
પરંતુ
સત્તાની ખુરશી પર બેઠેલા
દરેક તેને પોતાનું "રાજ"
સમજે છે.
સતાની તાકાત
મુજબ લૂંટી રહ્યાં છે,
ભષ્ટાચાર ને
શિષ્ટાચાર સમજીને!

Gujarati Gandhigiri by Anil Bhatt : 111264599

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now