"अहिंसा परमो धर्मः"
"અહિંસાનો ઉપદેશ સૌપ્રથમ ભગવાન શ્રીક્રુષ્ણએ મહાભારતમાં આપ્યો હતો"
ક્રુષ્ણ મહાભારતનું યુદ્ધના થાય અને થાય તો તેમનાં પોતનાથી હિંસા ધ્વારા કોઈ મનુષ્યની હત્યા ન થાય. તેવું પાપ કરવાં માંગતા ન હતાં. અને યુદ્ધમાં તેમને હિંસાને પ્રાધાન્ય આપ્યું હોત તો એ ભગવાન તરીકે પૂજતા ના હોત. તે માટે ક્રુષ્ણએ કૌરવોને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ કૌરવો માન્યા નહીં અને છેવટે યુદ્ધ થયું.
જ્યારે યુદ્ધ નક્કી થયું ત્યારે અર્જુન અને દુર્યોધન બંને ક્રુષ્ણ પાસે મદદ માંગવા ગયા પણ ક્રુષ્ણએ બંનેને પહેલાં જ કહી દીધું કે હું યુદ્ધ માં ભાગ લઈશ પણ શસ્ત્ર ઉગામીશ નહીં. પણ મારી નારાયણી સેના યુદ્ધમાં ભાગ લેશે. ક્રુષ્ણ અર્જુનના સારથિ બન્યા અને તેમની નારાયણી સેના દુર્યોધનના પક્ષે રહી એ તો આપણે જાણીએ છીએ.
ભગવાન શ્રી ક્રુષ્ણએ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં જ સાબિત કરી દીધું હતું કે હિંસા થી કોઈનું સારુ થયું જ નથી અને સારુ થશે પણ નહીં.
મહાત્મા ગાંધીજીએ ક્રુષ્ણના ઉપદેશને સિધાન્તને વડગી રહીને હિંસા નહીં પણ અહિંસાનો માર્ગે પસંદ કરીને ભારત દેશને આઝાદી અપાવી. ગાંધીજીના સિધ્ધાંતોમાં એટલી બધી તાકાત હતી કે બીજા અન્ય દેશોના નેતાઓએ તેમના દેશોને આઝાદી અપાવી છે.
ગાંધીજયંતિ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ