મારી કવિતા ની પંક્તિઓ મા તૂ જ રહે...
શબ્દો શબ્દો માં તૂ જ વસે...
અક્ષરે અક્ષરે તૂ જ લખાય...
મારા રોમ રોમમાં તૂ સમાઈ...
મારા હોઠ પર વારે વારે નામ તારુ લેવાય...
વાતો માં પણ વતાઁઇ...
આંખો મા તારી જ છબી દેખાય
જયાં જોવું બધે જ તૂ નજર આવે...
આમ મારી કવિતા તારા માજ અટવાઈ....