Gujarati Quote in Poem by D S Dipu શબ્દો નો સાથ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નદી ને બાળપણ...

નદી પણ આજ રડતી હતી....
મારા કિનારે પણ બાળપણ ની કયારેક
એક વસ્તી હતી....
બાળકો ના હાથમાં પેપર ની પસ્તી હતી..
એ એક કાગળ ની કશતી હતી...
એ મારા પાણી પણ મસ્ત તરતી હતી
એ બાળપણ ની મારી પાસે સૌથી મોટી
હસ્તી હતી...
કયાં ખોવાયુ એ બાળપણ આજે ?
સોશિયલ મીડિયા અને વિડીયો ગેમ્સ...
બસ આજ તો ખાલી સેલ્ફીઓ પડતી હતી...
આ જોઈ નદી ધુસકે ધુસકે રડતી હતી...
કયાં છે એ બાળપણ ની ધીંગામસ્તી તોફાન?
બસ..આજ નદી શાંત થઈ વહેતી હતી...
અને ડિજીટલ જમાના ને કોસતી હતી...
એ વહેતી વહેતી સાગરમાં સમાઈ
જવા માંગતી હતી....
કારણ આજ કિનારે કોઈ વસતી ન હતી...
વરસો પહેલા નદી ને બાળપણ ની કહાની હતી...

Gujarati Poem by D S Dipu શબ્દો નો સાથ : 111260597
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now