ઉદાહરણ - બાળકો નો બોજ હળવો નથી કરતા પણ ઉલ્ટા વધારવામાં આવે છે. અગણિત વસ્તુ સામે મુકવામાં આવે તો સમજ ન પડે. ઓછી વસ્તુ આપવાથી સમજ વધુ વિકસે છે. જેમકે શાકભાજીના નામ શીખવા વસ્તુઓ ખરીદવા કરતા ઘરમાં આવતા શાક - ફળ વગેરે ની ઓળખ આપી શકાય. જેમાં પૈસા બચે સાથે ગણતરી અને રંગની પણ ઓળખ થઈ જાય...ૐD