ચિત્રમાં છે સુવાળો એવો નથી
નાકે - નક્શે ખુદા તો એવો નથી
કેમ સરખાવું તારી સંગ એને
ચાંદ કંઇ બહુ રૂપાળો એવો નથી
એ છતા પણ મહત્વ છે એનું
ખ્યાલ મારો પુરાણો એવો એવો નથી
ચાહના તુંય મારી સમજે કંઈ
રહેતો મુખ પર જુરાપો એવો નથી
રોષ તારો અસર તરત કરતો
જલ્વો જો કે દુવાનો એવો નથી
સાવ સામાન્ય શખ્સ છે 'કાફિર'
ચાહીને પણ ભુલાવો એવો નથી
-'કાફિર' કવિ
Happy birthday
Kavi kaafir
20/9/2019