:
જન્મદિવસ
આવે ને જાય *જન્મ દિવસ*
ભારતની ગુલામી ના દિવસ
ભારતની આઝાદીના દિવસ
ભારતના રંગરૂપ બદલાતા દિવસ
ભારતની નામના ના દિવસ
વાહ અમેરીકા
વાહ સિંગાપોર
વાહ દેશ પરદેશ
શું ચોખ્ખાઈ..?
શુ નિયમો ને શિસ્ત??
ભારતથી વિદેશની વાહ વાહ
કરનારા ની શાન આન
પર ઘા કરનારા..!
સાવજ ને છપ્પનની છાતી રાખનાર...
જનતાને તેમની નબળાઈ બતાવનાર
એવા વડાપ્રધાન...
નરેન્દ્ર મોદીજી...
તમારા જન્મદિવસે...
ખૂબ ખૂબ શુભેચ્છા???
જયશ્રી પટેલ
૧૭/૯/૧૯
via NaMo App