મારી કલ્પનામાં અતીત તમે છો..
સાચી કે ખોટી પણ મારી પ્રીત તમે છો..
મારા રોમે રોમમાં શવાર તમે છો..
હું છું એક ને મારામાં બેસુમાર તમે છો..
મારા માટે સાંજને સવાર તમે છો..
હું છું પથ્થર ને ફૂલો નો હાર તમે છો..
મારી આંખોને જોવા અપાર તમે છો..
હું છું કઠોર ને મારી આરપાર તમે છો...
ના પૂછશો હવે કે કોણ તમે છો.?
મારા આ પ્રેમમાં પ્રણય ત્રિકોણ તમે છો..
✍️mr_મરીચિ