Gujarati Quote in Thought by Ankit Parmar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક રીજેક્ટ થવું પણ જરૂરી છે,
ખબર તો પડે કે આપણામાં ખામી શું છે!!
પણ સાલું આપણે તો એટલા બધા રીજેક્ટ થયા છે,
કે ખબર જ નથી પડતી ખામી આપણા માં છે
કે સામે વાળાની સમજણમાં...
Ankit Parmar...('_')

Gujarati Thought by Ankit Parmar : 111252398
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now