Gujarati Quote in Motivational by Jagdish Manilal Rajpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તૂટેલી ભાગ્ય રેખા વાળી વ્યક્તિના જીવનમાં અનેક પરિવર્તનો આવવાની સંભાવના છે

હથેળીમાં રહેલી ભાગ્ય રેખા વ્યક્તિ વિશે ઘણુ બધુ કહી જાય છે. સમુદ્રશાસ્ત્રના આધારે ભાગ્ય રેખા સાથે જોડાયેલી વાતો અહીં જણાવીશું.

ભાગ્ય રેખા લાંબી હોય તે વ્યક્તિ પ્રભાવશાળી હોય છે.

તૂટેલી ભાગ્ય રેખા દર્શાવે છે કે વ્યક્તિના જીવનમાં અનેક પરિવર્તનો આવવાની સંભાવના છે.

ભાગ્ય રેખા જીવન રેખાને મધ્ય ભાગમાં અડતી હોય તે વ્યક્તિ બીજાના કલ્યાણ માટે પોતાના હિતોનું બલિદાન આપે છે.

જીવન રેખાને ક્રોસ કરતી ભાગ્ય રેખા હોય તેઓને મિત્રો અને સંબંધીઓ દ્વારા સહાયતા મળે છે.

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111251092
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now