?ગણપતિ બાપ્પા આજ
કાલની વહુ તમને ચોખ્ખા
ઘી નાં લાડુ ધરાવશે,પણ
સાસુ સસરા ને લાડુ તો
દૂર ની વાત એક કપ વધારે
ચ્હા કે દાળભાત પણ નથી
આપતી.અને કહેશે કે અમેતો ભણેલા, શું આવું ભણ્યાં ? બીજા-તીજા
ધોરણમાં પાઠ આવતો
સાચું તીર્થ.તેમા આવતું કે
માતા પિતા જ સાચું તીર્થ
?કહેવાય.માબાપ ને ખવડાવો ને તો ભગવાન ને પહોંચી જશે.ગણપતિ ને
માંનોછો તો તેમની કહેલી
વાતમાં કેમ નથી માનતા,સાચું તીર્થ તે માતા પિતા. (મૌલી.)