તને કેટલુંય કહેવું છે એકાંતમાં
હુઃ. તો હંમેશ જીવુંછું તારી ચાહમાં...
.ળાહળ ઝેર આ જગમાં દેખાય છે
તારી આખડીમાં અમરત લહેરાય કાં?
ધરતી છેલા ચોળ. માથે તપતું ખે વ્રોમ
તારા પાલવમાં.શીતસંવેદનશૂન્યન્યા
માનવ વચાળ નાતા સંવેદન. શૂન્યના
તારા અંગેઅંગ સંવેદન લહેરાય ....
હે ઉદ્ધવ
માધવને જઇને કહેજો એટલું રે
તમે. માધવને જઇને કહેજો એટલુ
ભલે બંસી અહીંયા છોડી ગયા.રે
પણ શ્વાસ ફૂંક લઇ ગરા છો સાથ....
અમ આખે ચોમાસું બેસીરું રે
વળી હૈયે જામ્યો છે વૈશાખ રે...
અમ ગીત બસૂરા થઇ ગયા રે
બધાં શબ્દો થયા છે તડીપાર..
.વ્હાલા પ્રેમની ચોપાટ હું હારી ગઇ. રે
થઇ જીવનમાંથી વસંતની વિદાય થઇ રે
મારા કમખે બોલે કળાયલ. મોરલો રે
એના ટહૂકા લાગે છે હવે ડંખ રે
દી-રાત વિરહના ફણિધર ફૂફવતા રે
રોમે રોમે ઘોળાયા વિરહના. વખ રે...
મનની પાસે બેસું.તો
મન ઉચ્ચારે છે
વીતેલી ક્ષણોને એ સંભારે છે
મેં સંઘરી રાખ્યાં છૈ છીપમાં
અમોલ મોતી
ખબર નથી
એ કયારે?
કોની માટે?
ખરચી નાંખે!