take care..
"take care ...સાચવીને જજે.."
૮૦ વર્ષ ની સમીરા બોલી..આ સુ માંડ્યું છે? દરરોજ રાતે take care ..?
નિશાંત બોલ્યો.."અરે વ્હાલી...તારો આટલો લાંબો જીવનસંગાથ પછી ક્યાંક રાતે તું છોડીને ચાલી જાય તો તને દરેક રાત ને આખરી રાત સમઝી ને વિશ તો કરી દઉં કે "છેલ્લા સફરે જાય છે તો સાચવીને જજે."
અનરાધાર આસું સાથે ..સમીરા ના હોઠ પર પણ આજે એક જ શબ્દ હતો ",take care ..તું પણ .સાચવીને .જજે "
અને બસ એ રાતે ખુબ વરસાદ પડ્યો