" ખામોશી ".. A noble love story..
ये जरूरी नहीं कि हर बार,
अल्फ़ाज़ ही, हो कारगर ।
कभी कभी,खामोशियों भी,
कर देती है, इश्क का इजहार ।
હજુ તો બે વર્ષ પહેલા તો તમે m.c.a. પૂરું કર્યું આકાશ.......
નાનપણમાં જ પિતાની છત્ર છાયા ગુમાવી દીધાં પછી કાઠિયાવાડ ના એક નાનકડા ગામમાં થી અમદાવાદ માં આવીને જ્ઞાતિ ની હોસ્ટેલમાં રહી ને સ્કોલર શિપ ની મદદથી ધોરણ ૧૨ થી લઈને એમસીએ થયા ત્યાં સુધી ની આખી તમારી અભ્યાસ યાત્રા તમે ધ્યેય અને જવાબદારી પૂર્વક પૂરી કરી છે... આકાશ...
એટલે જ તો એમસીએ ના લાસ્ટ યર માં હતા ત્યારે જ તમારી કોલેજ કેમ્પસ માંથી ઇન્ટરવ્યુ પાસ કરી ને તરત જ ડિગ્રી મળતા ની સાથે જ એક મલ્ટી નેશનલ કંપની માં સોફ્ટવેર એન્જિનિયર તરીકેની જોબ મેળવી શક્યા છો..આકાશ..
""ખામોશી"..A noble love story", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!