Gujarati Quote in Poem by Nikhil Suthar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અસ્થિર છે મન મારુ જીવન ની ઉલઝનો માં,
સપનાઓ અને નીતનવી મહ્ત્વકાંશાઓ માં,
હે ઈશ્વર, કોઈક તો માર્ગ દેખાડ આ રોલર-કોસ્ટર રાઈડ માં, 
ક્યાંક તો હશે એમાં કોઈ સુખભર્યો અંત!

- નિખિલ સુથાર

Gujarati Poem by Nikhil Suthar : 111242314
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now