Gujarati Quote in Poem by Parmar Bhavesh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હજુ તો બચ્ચું છું આંખો ક્યાં ખુલી જ છે મારી..!
દુનિયામાં કશું જોયું જ છે ક્યાં! શરૂઆત છે મારી.
ઘણા ઉતાર ચઢાવ જોવાના છે બાકી
હજુ તો ચાલતાં શીખું છું પા પા પગલી છે મારી..!





ભાવેશ પરમાર. 'આર્યમ્'

Gujarati Poem by Parmar Bhavesh : 111242233
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now